ઉપલબ્ધ સાધનો

 

હાલ નગરપાલિકા પાસે ઉપલબ્ધ સાધનો
૧ ટ્રેક્ટર - ૮ નંગ
૨ ટ્રેક્ટર લિફ્ટર - ૭ નંગ
૩ ટ્રેક્ટર ટ્રૉલી - ૧૧ નંગ
૪ કન્ટેનર ૪ ક્યુબિક મીટરના - ૧૪૪ નંગ (લીલા - ૬૬ અને કાળા - ૭૮)
૫ ડીઝલ પંપ - ૨ નંગ
૬ જે.સી.બી. - ૧ નંગ
૭ ટેમ્પા ડોર ટુ ડોર - ૬ નંગ
૮ ડોઝર ટ્રેક્ટર - ૧ નંગ
૯ જેટિંગ મશીન - ૧ (બંધ છે)
૧૦ ગલી એપ્ટિયર - ૧ નંગ