ફાયર બ્રીગેડ વિભાગ

ખંભાત નગરપાલિકા ફાયર બ્રીગેડ વિભાગ

1.ઉપલબ્ધ સાધનો
૧ મિનિ વોટર ટેન્કર - ટાટા ૧ નંગ(૨૫૦૦ લિટર)
૨ વોટર બાઉઝર - સ્વરાજ મઝદા ૧ નંગ(૪૫૦૦ લિટર)
૩ એમ્બ્યુલન્સ ૧ નંગ(ફોર્સ)
૪ શબ વાહીની ૧ નંગ(મારૂતિ વાન)
૫ બોલેરો ૧ નંગ
૬ ટ્રેક્ટર ૧ નંગ(પાવર ટ્રેક)
૭ વોટર ટેન્કર ૨ નંગ

 

2. સરકારશ્રીમાથી મળેલ સાધનો
૧ વી.એચ.એફ. તથાં ટેન્ક સેટ ૨ + ૨
૨ ઈમર્જન્સી સર્ચ લાઇટ ૨ નંગ
૩ નાયલૉન રોપ ૪૦૦ ફૂટ
૪ કોટન રોપ ૪૦૦ ફૂટ
૫ લાઇટ જેકેટ ૬
૬ લાઇટ ટ્યુબ ૬